રાજકોટ શહેર મહાનગરપાલિકાની ગાર્ડન શાખા અને ફાયર બ્રિગેડની ટિમો લાગી કામે. અવીરત વરસાદના કારણે નુકશાન

રાજકોટ, રાજકોટ શહેર ગતરાત્રીના શહેરમાં વરસેલ અવીરત વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થવાની મોટા પ્રમાણમાં ફરિયાદ થયેલ હતી. ભારે પવન વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. રાજકોટ શહેરમાં વૃક્ષ ધરાશાયી થવાની ૭૦ થી વધુ ફરિયાદો નોંધાય હતી. રાજકોટ શહેર મહાનગરપાલિકાની ગાર્ડન શાખા અને ફાયર બ્રિગેડની ટિમો લાગી કામે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ Post Views: 156